Thursday, October 20, 2011
Wednesday, October 19, 2011
વિજ્ઞાન મેલા માં ભાગ લઇ ગૌ મુત્ર માંથી ડાયાબીટીસ અને કેન્સર જેવા રોગો ના નિવારણ માટે બનાવેલું અર્ક ........
વાંચે ગુજરાત અંતર્ગત વાંચન કરી રહેલ બાળકો ... સ્વતંત્ર વાંચન નિશાળ ના પાછળ ના ભાગ માં બેસી ને પોતાનું કામ કરી રહેલ બાળકો... લેખન અને વાંચન
નિબંધ સ્પર્ધા - શિક્ષક શ્રી ના માર્ગદર્શન હેઠળ જાતે વિચારીને લખતા બાળકો
ધ્વજવંદન કાર્યક્રમ
સંસ્કૃતિક કાર્યક્રમ માં ધ્યાન થી જોઈ રહેલ બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ માં પોતાની રજૂઆત કરવા બેઠેલ બાળાઓ
Tuesday, October 18, 2011
અમારા C.R.C. કો. શ્રી મફતભાઈ ગોહેલ સાહેબ જે સતત અમને માર્ગદર્શન આપે છે.
શ્રી પુનમભાઈ ડી. સોલંકી સાહેબ જે અમારા પ્રિન્સીપાલ છે જેવો હવે વયમર્યાદા ને કારણે નિવૃત થવાના છે . જેમનો વિદાય વિશ્રામ કાર્યક્ર્તમ અમારી સ્કૂલ માં રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નેરેન્દ્રસિંહ પરમાર જેવો અમારા જીલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન છે તેવો હાજર રહ્યા હતા ..
મહેંદી સ્પર્ધા ...........
ગામમાં ચાલતી અલગ અલગ આંગળવાડી ની કાર્યકર બહેનો .....
પ્રવેશોત્સવ કાર્યક્રમ .............
શિક્ષક દિન નો ફાળો આપતા ગામના સરપંચ શ્રી મફતભાઈ રબારી સાહેબ
શિક્ષક દિન નો ફાળો આપતા ગામના આગેવાનો

સ્કૂલ માં બાળકો ને શાળાના શિક્ષક દ્વારા પ્રોત્સાહન રૂપે આપવામાં આવતા ઇનામ
શાળા પ્રવેત્શોસવ દરમિયાન સ્વાગત માટે અમારી બાળ ઓ ની તૈયારી
નિર્મળ ઉત્સવ માં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન ગ્રામ પંચાયત અને સ્કૂલ દ્વારા કરવામાં આવેલો કાર્યક્રમ
રમતા રમતા અને બોજારૂપ વગરનું આપવામાં આવતું શિક્ષણ
ભાર વિનાનું ભણતર
શિક્ષક દિન નિમિતે એક દિવસ માટે બાળકો એ શિક્ષક બની રસપૂર્ણ કરેલી કામગીરી
સ્કૂલ ના બાળકો અભ્યાસ સાથે નિશાળ ની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખે છે
સ્વચ્છતા અભિયાન
સ્વચ્છ ગામ - સ્વચ્છ સ્કૂલ - સ્વચ્છ બાળક
શ્રી અરુણભાઈ રાઠોડ કે જેવો અમારા તમામ બાળકો ને ભોજન માટેની વ્યવસ્થા કરે છે . તે મધ્યાહન ભોજન ના ઓર્ગેનાઈજર તરીકે ની કામગીરી કરે છે .
મધ્યાહન ભોજન માં સેવિકા તરીકે ફરજ બજાવતા બેન શ્રી
નિશાળમાં બહેનો દ્વારા રાખડી બનાવવાની કરાવવામાં આવતી પ્રવૃત્તિ જેમાં સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે .
શિક્ષણ સાથે ભોજન પણ જરૂરી છે . બાળકો ને જમવાનું પીરસતા તારાબેન
સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ .....
વ્યવસ્થાપક શ્રી અરુણભાઈ દ્વારા કરવામાં આવી રહેલું સતત નિરીક્ષણ ....
નાના બાળકો ની ભોજન માટે કરવામાં આવતી અલગ બેઠક વ્યવસ્થા
અમારું સ્થાન કે જે તાલુકા માં અમને કામ કરવાની એક મોટી તક મળી છે .
સ્કૂલ ના પાછળના મેદાન માં બાળકો માટે કરવામાં આવેલી એક અલગ પ્રકારની બેઠક વ્યવસ્થા....
માતૃ સંમેલનમાં B.R.C. સાહેબ તેમજ મારા ગુરુજી ધર્મેશભાઈ રામાનુજ અને અમારા પ્રિન્સિપાલ સાહેબ દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન . દર વખતની જેમ આ વખતે પણ ગામની ઘણી જ બહેનો એ ભાગ લીધો હતો .
શાળા પ્રવેત્શોસવ દરમિયાન સ્વાગત માટે અમારી બાળ ઓ ની તૈયારી
નિર્મળ ઉત્સવ માં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન ગ્રામ પંચાયત અને સ્કૂલ દ્વારા કરવામાં આવેલો કાર્યક્રમ
રમતા રમતા અને બોજારૂપ વગરનું આપવામાં આવતું શિક્ષણ
ભાર વિનાનું ભણતર
શિક્ષક દિન નિમિતે એક દિવસ માટે બાળકો એ શિક્ષક બની રસપૂર્ણ કરેલી કામગીરી
સ્કૂલ ના બાળકો અભ્યાસ સાથે નિશાળ ની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખે છે
સ્વચ્છતા અભિયાન
સ્વચ્છ ગામ - સ્વચ્છ સ્કૂલ - સ્વચ્છ બાળક
શ્રી અરુણભાઈ રાઠોડ કે જેવો અમારા તમામ બાળકો ને ભોજન માટેની વ્યવસ્થા કરે છે . તે મધ્યાહન ભોજન ના ઓર્ગેનાઈજર તરીકે ની કામગીરી કરે છે .
મધ્યાહન ભોજન માં સેવિકા તરીકે ફરજ બજાવતા બેન શ્રી
અમારા મધ્યાહન ભોજન માં રસોઈ બનાવનાર શ્રી રમણભાઈ વાળંદ જેવો રસોઈ બનાવવામાં ખાસ મદદરૂપ થાય છે .
રસોઈ બનાવવાની મુખ્ય કામગીરી શ્રી તારાબેન વાળંદ સંભાળે છે .જેવો ઘણા જ મહેનતુ છે.
પ્રાર્થનામાં બેઠેલા બાળકો જેવો રોજ પ્રાર્થનામાં માં સરસ્વતીની વંદના કરે છે .નિશાળમાં બહેનો દ્વારા રાખડી બનાવવાની કરાવવામાં આવતી પ્રવૃત્તિ જેમાં સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે .
શિક્ષણ સાથે ભોજન પણ જરૂરી છે . બાળકો ને જમવાનું પીરસતા તારાબેન
સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ .....
વ્યવસ્થાપક શ્રી અરુણભાઈ દ્વારા કરવામાં આવી રહેલું સતત નિરીક્ષણ ....
નાના બાળકો ની ભોજન માટે કરવામાં આવતી અલગ બેઠક વ્યવસ્થા
અમારું સ્થાન કે જે તાલુકા માં અમને કામ કરવાની એક મોટી તક મળી છે .
સ્કૂલ ના પાછળના મેદાન માં બાળકો માટે કરવામાં આવેલી એક અલગ પ્રકારની બેઠક વ્યવસ્થા....
Subscribe to:
Posts (Atom)