Monday, October 29, 2012

અમારી સાયન્સ સિટીની મુલાકાત

 સાયન્સ સીટી જતા વચ્ચે અમદાવાદમાં લાંભા મંદિરે બળીયાદેવ મહારાજ ના દર્શન કર્યા

 લાંભા મંદિરે દર્શન બાદ ચર્ચામાં

 સાયન્સ સીટી જતી વખતે લક્ઝરી બસમાં હળવા મૂડમાં શિક્ષક મિત્રો
 સાયન્સ સીટી ના બગીચામાં આનંદની પળોમાં
 સાયન્સ સિટીના મેદાનમાં આરામ સાથે ચર્ચા
 પ્રદર્શનની મુલાકાત માટે બધા લાઈનમાં
 સાયન્સ સિટીમાં થ્રીલ રાઈડર અને થ્રી ડી ફિલ્મની તમામ શિક્ષક મિત્રો  એ મજા માણી
સાયન્સ સિટીની સાથે ગાંધીનગરમાં નજીકમાં જ વૈષ્ણો દેવીના બધાએ દર્શનનો લાભ લીધો

No comments:

Post a Comment