Friday, September 5, 2014


In our school celebrate Hindi Month

Special Guest:- Mr. Prashantbhai
[ Manager, Bank Of India- Jalundh]


                                                                                                 
 હિન્દી માસની ઉજવણી 
  
 પ્રાથમિક શાળા ટીમ્બાના આચાર્યશ્રી
ઈશ્વરભાઈ એસ. પારેખ માર્ગદર્શન આપતા જણાય છે.



બેંક ઓફ ઇન્ડિયા, જલુંધ શાખા  ના મેનેજરશ્રી  પ્રશાંતભાઈ બાળકોને માર્ગદર્શન આપતા જણાય છે.






Shree Prashantbhai [ Manager, Bank Of India, Jalundh]



 બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રી પ્રશાંતભાઈ નું સ્વાગત કરતા પ્રાથમિક શાળા ટીમ્બાના આચાર્યશ્રી ઈશ્વરભાઈ પારેખ
 ટીંબા ગામના સરપંચ શ્રી રાજુભાઈ રાવળ નું સ્વાગત કરતા ટીંબા શાળાના મદદનીશ શિક્ષકશ્રી હસમુખભાઈ અનામી

 માર્ગદર્શન આપતા શ્રી હસમુખભાઈ સાહેબ
 હિન્દી માસની પ્રતિયોગિતામાં વિજેતાને ઇનામ આપતા શ્રી પ્રશાંતભાઈ
વિજેતા- દિયાબેન પરમાર

વિજેતા- જલ્પાબેન


 ઇનામ આપી રહેલ ગામના સરપંચશ્રી રાજુભાઈ રાવળ સાહેબ