Saturday, January 19, 2013

જીવન કૌશલ્ય - બાળમેળો --- ભાવનગર


જી.સી.ઈ.આર.ટી.- ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સિદસર, ભાવનગર આયોજિત - જીવન કૌશલ્ય આધારીત બાળમેળો......





જીવન કૌશલ્ય આધારીત બાળમેળો- ભાવનગર

 બાળમેળાની સમજ
 પ્રાચાર્યશ્રી હિરેનભાઈ સર દ્વારા અપાતી સમજ
 અમારું ગ્રુપ
 શ્રી રાજેશ્રી મેમ દ્વારા અપાતી સમજ
 સમજ આપતા શ્રી રાજેશ્રી બેન
 રાજ્યમાંથી પધારેલ તમામ તજજ્ઞ મિત્રો

 પ્રાચાર્યશ્રી - ડાયેટ , ભાવનગર
 તજજ્ઞ ગ્રુપ
 જી.સી.ઈ.આર.ટી. -ગાંધીનગરથી પધારેલ શ્રી સંજયભાઈ સર


 સર્જનાત્મકતા
 પ્રવેશદ્વાર
 ચાલો શીખીએ
હળવાશની પળોમાં
 સ્વજાગૃતિ, સ્વચ્છતા, સુશોભન
 પર્યાવરણ ને જાણો, માણો, જાળવો
 વાંચન, લેખન, અવલોકન
 સામાન્ય જ્ઞાન, સમસ્યા ઉકેલ
 જીવન કૌશલ્યની સમજ
સમૂહ જીવન અને બાળ પ્રદર્શન 

Tuesday, January 8, 2013

Bank Of Timba

 બેંક ઓફ ટીંબા ની અમારી શાળામાં શરૂઆત
 બેંક ઓફ ટીંબા આપનું હાર્દિક સ્વાગત કરે છે.
 અમારી શાળા
 બેંક ઓફ ટીંબા ના ઉદઘાટનમાં આવેલા ગામના સરપંચશ્રી રાજુભાઇ રાવળ નું સ્વાગત કરતા શાળાના આચાર્યશ્રી ઈશ્વરભાઈ સાહેબ
 સંબોધન
 બાળકોને અપાતી સમજ
 પહેલા દિવસે ખાતું  ખોલાવતા બાળકો
 શ્રી રાજુભાઈ રાવળ સરપંચશ્રી એ શ્રી હસમુખભાઈ સાહેબ ને ડીપોઝીટ રૂપે રકમ અર્પણ કરી
 રૂપિયા જમા કરતા શ્રી પ્રકાશભાઈ સાહેબ
 પહેલા જ દિવસે રૂપિયા જમા કરાવવા ભીડ જામી
 કામમાં જોવા મળતી વ્યસ્તતા
 કામકાજનો સમય રીશેષનો રહેશે.
 સમજી રહેલા અમારા વ્હાલા બાળકો



                                              મસ્તી માં મશગુલ બાળકો

યોગ- પ્રાણાયામ

 યોગ ની સમજ આપતા  શ્રી બીપીનભાઈ પારેખ સાહેબ
 શ્રી બીપીનભાઈ સાથે અમારા આચાર્ય શ્રી ઈશ્વરભાઈ સાહેબ
 બાળકો સાથે પ્રશ્નોત્તરી

 યોગા ની સમજ
પ્રાથમિક સમજ - યોગ - પ્રાણાયામ

બધા બીપીનભાઈ સાહેબ સાથે