Sunday, December 30, 2012

પોલીસ, કાયદાકીય, ટ્રાફિક - માહિતી

 બાળકોને પોલીસ તેમજ કાયદા અને ટ્રાફિકની સમજ આપતા પોલીસ જવાનશ્રી
 બાળકોને દરેક બાબતોની આપતી વિસ્તૃત માહિતી
બાળકો દ્વારા પોલીસને પૂછવામાં આવતા પ્રશ્નો

Saturday, December 29, 2012

બેંક ઓફ ટીંબા

બેંક ઓફ ટીંબા ના ઉદ્દઘાટન પ્રસંગે ગામના સરપંચશ્રી એ હાજરી આપી.
બાળકોને બેન્કને લગતી તમામ બાબતોની માહિતી આપવામાં આવી.

Thursday, December 27, 2012

શિક્ષણ સાથે ધાર્મિકતા - અમારું શૈક્ષણિક ગ્રુપ

 એક ધાર્મિક કાર્યક્રમમાં - ડાયરો
 ડાયરામાં તલ્લીન અમારા શિક્ષણજીવો
 ડાયરાના કલાકારો જેવો પણ શિક્ષકો જ છે.
 ધ્યાન સાથે ચિંતન- રાજ બાપુ અને દાદા વિથ ગ્રુપ
 અમારા વડીલો કે જેમનું અમને દરેક બાબત માં માર્ગદર્શન મળી રહે છે.
 દાદા સાથે હું પણ.....
 અમારું શૈક્ષણિક મિત્ર વર્તુળ
 અમારા સાથીદારો
 પુવાર બાપુ સાથે અમારી ટીમ
 દાદા - દિલીપભાઈ પંડ્યા સાથે અમારી  આખી ટીમ
 મારા મિત્રો
 કાર્યક્રમની એક ઝલક
ડાયરાનું એક આગવું દ્રશ્ય

Tuesday, December 25, 2012

કાયદાકીય માહિતી વિથ પોલીસ

                                                    પોલીસ  સાથે પ્રશ્નોત્તરી





 બાળકોને સંબોધન
 આચાર્યશ્રી ઈશ્વરભાઈ એ માર્ગદર્શન આપવા આવેલ પોલીસ અધિકારીશ્રી પટેલ સાહેબનું સ્વાગત કર્યું.
 શાંતિથી સાંભળતા અમારા બાળકો
 પોલીસ જવાન શ્રી જીતુભાઈ પટેલ બાળકોને માર્ગદર્શન આપ્યું.
 પોલીસ અધિકારી સાથે ચર્ચા
 શ્રી જીતુભાઈ પટેલ સાહેબે બાળકોના પ્રશ્નો ના જવાબ આપ્યા
 બાળકોને આપતા યોગ્ય કાયદાકીય માહિતી - શ્રી જીતુભાઈ પટેલ
 બાળકો સાથે ચર્ચા
 પોતાની મુજવણ અનુભવતા પ્રશ્નો પૂછતાં બાળકો
બાળકોના પ્રશ્નો ના યોગ્ય જવાબ આપ્યા 
 બાળકોના પ્રશ્નો સમજી રહેલા પોલીસ જવાન શ્રી
 કાયદાકીય ની નાનામાં નાની બાબતની જાણ કરી શ્રી જીતુભાઈ એ ....
 બાળકો સાથે તમામ સ્ટાફ અને મહેમાનશ્રી
 સ્કૂલ ગ્રુપ સાથે પોલીસ જવાન શ્રી
 નાની બાળાઓ એ પણ પોતાના મુજવતા પ્રશ્નો પૂછ્યા
 શાંતિ થી સાંભળતા અને સમજતા બાળકો
 પોલીસ પ્રજાનો મિત્ર છે.- તે વાત આવેલ મહેમાને સાર્થક કરી ....
 પોલીસમાં જોડવા માટેની સમજ આપી
 બાળકોને સાથે ચર્ચા
વિગતવાર અપાતી સમજ

Monday, December 24, 2012

પૌરાણિક સફર - કામનાથ મહાદેવ ના દર્શને

 મંદિરની બહારનું દ્રશ્ય
 મંદિરના ચોગાનમાં બાળકો...
 એક ઝલક- કામનાથ મહાદેવ
 કામનાથ મહાદેવનું મંદિર - આ મંદિર ૬૦૦ વર્ષ જુનું છે .
 મંદિરના પુજારી દાદા જોડે વાતચીત
 મંદિરમાં દર્શન કરતા બાળકો
 બાબા ના દર્શન
 મંદિરની માહિતી
 મંદિરની ૬૦૦ વર્ષ જૂની વાવ ના દર્શન
 બાળકોને અપાતી વાવ વિશેની માહિતી
 મંદિરની વાવની  એક ઝલક
મંદિરની બાજુમાં મંદિરની શોભામાં વધારો કરતુ સુંદર તળાવ