Wednesday, October 19, 2011

 વિજ્ઞાન મેલા માં ભાગ લઇ ગૌ મુત્ર માંથી ડાયાબીટીસ અને કેન્સર જેવા રોગો ના નિવારણ માટે બનાવેલું અર્ક ........
 વાંચે ગુજરાત અંતર્ગત વાંચન કરી રહેલ બાળકો ... સ્વતંત્ર વાંચન 
 નિશાળ ના પાછળ ના ભાગ માં બેસી ને પોતાનું કામ કરી રહેલ બાળકો... લેખન અને વાંચન 
 નિબંધ સ્પર્ધા - શિક્ષક શ્રી ના માર્ગદર્શન હેઠળ જાતે વિચારીને લખતા બાળકો 

ધ્વજવંદન કાર્યક્રમ 
 સંસ્કૃતિક કાર્યક્રમ માં ધ્યાન થી જોઈ રહેલ બાળકો 
સાંસ્કૃતિક કાર્યક્રમ માં પોતાની રજૂઆત કરવા બેઠેલ બાળાઓ 

No comments:

Post a Comment