Thursday, January 5, 2012

 ખંભાત ની આસપાસ ના જોવાલાયક સ્થળો માટે રાખેલ પર્યટન
ખંભાત નું પ્રવેશદ્વાર 
 વડુંચી માતાજી નું મંદિર

 વડુંચી માતાના મંદિરે આવેલી વાવ જેનું ખુબ જ મહત્વ છે .
 ખંભાતનો દરીયાકીનારો - વડુંચી
 ખંભાતની જુમ્મા મસ્જીદ
 " ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો " - ગુરુજી ની પ્રતિમા જે ખંભાત ના ત્રિકોણીયા નામના જાણીતા વિસ્તાર માં આવેલી છે


પર્યટનમાં બાળકોને આપવામાં આવેલું ભોજન

 શિકોતર માતાજીનું મંદિર - રાલેજ
 શિકોતર માતાજીના મંદિરની બાજુમાં જ આવેલું બાર જ્યોતિર્લીંગ નું શિવલિંગ આકારના મંદિરનું પ્રવેશદ્વાર જે દરિયા કિનારે જ છે..- રાલેજ
 શિવલિંગ આકારનું મંદિર - રાલેજ
બાર જ્યોતિર્લીંગ મંદિરની બહાર નીકળતા હનુમાનજી ના સ્થાન સામે એક મોટું શિવલિંગ - રાલેજ
અમારી આ પર્યટન યાત્રા

No comments:

Post a Comment