Wednesday, October 24, 2012

સ્કૂલમાં થતી વિવિધ પ્રવુંતિઓ

રક્ષાબંધન 
 નીશાળ માં ઉજવવામાં આવતું ભાઈ બહેન ના પ્રેમ નું પ્રતિક

 રમત રમતા બાળકો


 શિક્ષકના માર્ગદર્શન થી રમતા બાળકો

 નીશાળ માં વર્ગખંડ નો એક ભાગ
 રમત રમતા બાળકો


 રક્ષાબંધન તહેવાર બાળકો એ નિશાળમાં ઉજવ્યો





 બાળકો એ બહેનોને યથા યોગ્ય ભેટ આપી
 ધ્વજવંદન કાર્યક્રમ માં ધ્વજ બાંધતી વખતે નિરીક્ષણ કરતા પ્રિન્સીપાલશ્રી  વીરાભાઈ
 રાષ્ટીય કાર્યક્રમ ની ઉજવણી ની તૈયારી ઓ


 આયોજન કરતા શિક્ષક મિત્રોશ્રી


 ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ ગામના સરપંચશ્રી રાજુભાઈ રાવળ
 બાળકો
ગામના સરપંચશ્રી સાથે ઉપસ્થીત ગ્રામજનો 





No comments:

Post a Comment