Tuesday, October 30, 2012

Gujarat Educational Innovations Commission- [ GEIC ]

 ગુજરાત શૈક્ષણિક નવીકરણ આયોગ - ગાંધીનગર    [ GEIC ]
મેમ શ્રી જયંતી રવિ [ IAS ]
Commissioner- Higher Education, Gujarat
Chief Executive Officer- GEIC, Gujarat
જન્મ દિન નિમિતે અનાથ બાળકો સાથે ઉજવણી
 કેક કાપતા મેમ શ્રી - અનાથ બાળકો સાથે
 જન્મદિનની શુભકામનાઓ
 એક અદભૂત લ્હાવો
 અમારી જી .ઇ .આઈ .સી . ટીમ મેમ સાથે
 મેમ તેમના લખેલા પુસ્તકના વિમોચન વખતે -
ડૉ. ટી. એસ. જોષી સાહેબ - જી .સી .ઇ .આર.ટી .- ગાંધીનગર 

 ત્રિપદા ઈંટરનેશનલ સ્કૂલ - ઘાટલોડિયા, અમદાવાદ ણી મુલાકાતે મેમ સાથે સ્કૂલ ના ડાયરેક્ટર અર્ચિતભાઈ તેમજ ટીમ જી .ઇ .આઈ .સી .
 ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કુલની એક ઝલક - લોગો કોમ્પીટીશન
 મેમ એક કાર્યક્રમમાં
 પુસ્તક વિમોચન વખતે મેમનું સ્વાગત કરતી અમારી ટીમ
 મેમ પત્રકાર સાથે વાર્તાલાપમાં
 અમારી જી .ઇ .આઈ .સી . ની કોર ટીમની બેઠકમાં - મેમ સાથે ચર્ચા
 અમારી સ્કુલના બ્લોગ સાથે મેમ
 કે .સી .જી . ની બેઠકમાં ધર્મેશભાઈ -
પ્રોજેક્ટ કો .ઓર્ડીનેટર- GEIC
 AMA-અમદાવાદ મા બેઠક મા બધી યુનિવર્સીટીના કુલપતીઓ સાથે મેમ
 BISAG- સ્ટુડીયો મા કોલેજો ને સંબોધતા મેમ તેમજ સ્વામી નીખીલેસ્વરજી અને વેદાંત સર તથા ધર્મેશભાઈ રામાનુજ
 બાયસેગ -સ્ટુડીયો મા લાઈવ કોન્ફરન્સમાં
 બાયસેગ - સ્ટુડીઓ
 SGIP- Project પાવી જેતપુર , વડોદરા મા મેમ સાથે ત્યાના બી .આર. સી . કો .ઓર્ડીનેટર
 કાર્યક્રમના ઉદઘાટન કરતા મેમ
 આદર્શ શાળા સુધારણા કાર્યક્રમમાં મેમ સાથે ગુરુજી
 શિક્ષકો ને સંબોધતા મેમ - પાવી જેતપુર
 એક આગવી અદામાં
દર મહિને એક વાર યોજાતી અમારી કોર ટીમની બેઠક - મેમ સાથે કોર ટીમ -GEIC
 અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમા  જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બહાદુરસિંહ સોલંકી તેમજ ઓ.એસ .ડી -ચેતન સર અને દાદા
 બાયસેગ સ્ટુડીયો મા મેમ સાથે  સ્વામીજી અને વેદાંત સર
 સ્વામીજી સાથે ચર્ચા વિમર્શ કરતા મેમ
 પ્રવેત્શોત્સવ મા મેમ
 પ્રવેત્શોત્સવમાં મેમ
 કન્યા કેળવણી
મેમ તેમના અલગ અંદાજમાં

No comments:

Post a Comment